Gujarat/ મહેસાણાઃ ગોઝારીયાને તાલુકો બનાવવાની માંગણી, આગેવાનો,આસપાસના ગામના લોકોની મળી બેઠક, બેઠકમાં આંદોલનની ઘડાઈ રણનીતિ, નેતાઓને ગામમાં પ્રવેશ પર કરાઈ બંધી, ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાનની ચીમકી, ‘તાલુકો નહિ તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં’, બેઠકમાં તાલુકો બનાવવા માટે લેવાયા નિર્ણયો

Breaking News