Breaking News/ મહેસાણાઃ દાસજ ગામમાંથી ગોડાઉન ઝડપાયું ગોડાઉનમાં નકલી જીરૂં બનાવતા હતું ગોડાઉનમાં ફેક્ટરીની જેમ નકલી જીરું બનતું મહેસાણા ફૂડ વિભાગે ગોડાઉનમાં રેડ પાડી 3,360 કિલો નકલી જીરાનો જથ્થો ઝડપાયો રૂ. 5.04 લાખનો નકલી જીરાનો જથ્થો ઝડપાયો વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરતા હતા ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો

Breaking News