Breaking News/ મહેસાણા:ઉચરપી રોડ પરથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો ખેરાલુના સાગથળા ગામના યુવાનનો મૃતદેહ મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો મહેસાણા સિવિલમાં મૃતદેહ મોકલાયો

Breaking News