Gujarat-Nirmala Sitaraman/ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ અને વડોદરા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ સૌપહેલા તો વિકસિત ભારત 2047ની ચર્ચામાં ભાગ લેશે.

Gujarat Ahmedabad Breaking News

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ અને વડોદરા અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ સૌપહેલા તો વિકસિત ભારત 2047ની ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચાસત્ર સવારે સાડા દસ વાગે જીસીસીઆઇના કેમ્પસમાં યોજાશે.

તેના પછી તેઓ બપોરે બાર વાગે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ભાજપના સ્ટેટ મીડિયા સેન્ટરની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પત્રકાર પરિષદ પછી તેઓ વડોદરા જશે. વડોદરામાં તેઓ સયાજીગંજ ખાતે સૂર્યપેલેસ હોટેલમાં ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમીમાં હાજરી આપશે. તેના પછી તેઓ વડોદરામાં સૂર્યપેલેસ હોટેલમાં જ સાંજે દક્ષિણ ભારતીય સમુદાય સાથે બેઠક યોજશે. આ બેઠક સાંજે સાડા પાંચ વાગે યોજાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી