નર્મદા કેનાલમાં પાણી બંધ/ મહેસાણા:નર્મદા કેનાલોમાં 31 માર્ચથી પાણી બંધ ઉતર ગુજરાતની નર્મદા કેનાલોમાં રહેશે પાણી બંધ નર્મદા કેનાલમાં આવતીકાલ થી થશે પાણી બંધ પાકના વાવેતર વચ્ચે પાણી બંધની જાહેરાત 20 એપ્રિલ સુઘી પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ સિંચાઈને લઈને ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી

Breaking News