Gujarat/ સુરત: PMના આગમનને લઇ તડામાર તૈયારી 29મીએ યોજાશે PMની જાહેર સભા લિંબાયત નીલગીરી મેદાનમાં સભા પાલિકાએ તડામાર તૈયારી શરૂ કરી છે 120 મીટરના બે ડોમ બનાવાશે સવા લાખથી વધુ ખુરશી મુકાશે એક ડોમમાં PM મોદીની સભા બીજા ડોમમાં એલ.ઈ.ડી. મુકાશે પાલિકા, પોલીસ અને તંત્ર તૈયારીમાં વ્યસ્ત

Breaking News