Breaking News/ મહેસાણાના કડીમાં યુવતી પર દુષ્કર્મ, દુષ્કર્મ ગુજારી કેનાલ નજીક ફેંકી દેવાઈ, સગાઈ કરેલ યુવકે જ દુષ્કર્મ ગુજાર્યું, વિરમગામની યુવતી સાથે થઈ હતી સગાઈ, કારમાં અપહરણ કરી કડી ખાતે કર્યું દુષ્કર્મ, દેત્રોજ રોડ પર યુવતીને ફેકી દીધી, યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી, યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News