Breaking News/ મહેસાણાની ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીના મોતનો મામલો તિતિશા પટેલ નામની વિધાર્થીની કરાઈ હતી હત્યા પોલીસ દ્વારા આરોપી યુવકની કરાઈ અટકાયત લાંઘણજ પોલીસ દ્વારા આરોપીની કરાઈ અટકાયત હત્યા પહેલા લેબમાં જઈ રહેલ યુવકના CCTV ફોટો સામે આવ્યા રિસર્ચ લેબમાં જ યુવકે કરી હતી યુવતીની હત્યા યુવતીનું નાક ને મોઢું દબાવી કરી હતી હત્યા પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો યુવક હત્યારા પ્રવિણ ગાવિત વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી શરુ

Breaking News