Breaking News/ મહેસાણા:પાણીનો હોજ સાફ કરતા બે મજુરોના મોત, હોજ સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત, કડીના અલદેસણ નજીક પેપર કંપનીની ઘટના, ઓમ શિવાય પેપર ફેકટરીમાં બની ઘટના, હોજ સાફ કરવા 6 કામદારો ઉતર્યા હતા, ગૂંગળામણથી 6 કામદારો બેભાન થઈ ગયા, કામદારોને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાયા, 2 ની તબિયત વધુ લથડતાં અમદાવાદ ખસેડાયા

Breaking News