Gujarat/ મહેસાણામાં આજથી 11 દિવસ સંપૂર્ણ બંધ , આજથી 2 મે સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, ન.પા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ, કોરોના સતત વધતા સંક્રમણને લઈને લોકડાઉન

Breaking News