Gujarat/ મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા,પાલિકાની નજીક આવેલ બજાર ફૂલમાં ભીડ,સ્વૈચ્છિક બંધ બાદ પણ લોકોની ઉમટી ભીડ,નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે,અનેક સ્થળોએ પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા,SP પાર્થરાજ ગોહિલ બજારમાંથી થયા પસાર

Breaking News