ગોરખધંધો/ મહેસાણા:શેરબજારમાં ચાલતો ગોરખધંધો ઝડપાયો વડનગરના સબલપુર ગામનો બનાવ સામે આવ્યો શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ ઝડપાયું લાયસન્સ વિના ચાલતો શેર બજારનો ધંધો માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેરનો ધંધો લોકોને વધુ કમાવી આપવાની ટિપ્સ આપતા હતા ગેરકાયદે શેરબજારના ધંધાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ,4 ઝડપાયા,4 ફરાર વડનગર પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

Breaking News