Breaking News/ મહેસાણા:સીટી બસ સેવા ઠપ્પ, અનેક વિવાદો બાદ વધુ એક વિવાદ, સીટી બસ સેવા સમગ્ર શહેરમાં સંપૂર્ણ બંધ, સીટી બસ બંધ રહેતા હાલાકી, કોન્ટ્રાકટર અને ડ્રાયવર-કંડકટર આમને સામને, પગાર કાપી લેતા આમને સામને, સીટી બસ કોન્ટ્રાકટરની મનમાનીના પગલે સીટી બસ બંધ, ડ્રાયવર કંડકટર બેસી ગયા હડતાળ ઉપર

Breaking News