Breaking News/ મહેસાણા અર્બન બેન્ક ડિરેકટર આત્મહત્યા મામલો, બે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ, મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી, અમીબેન જોશી અને હરીશ ગુપ્તાના જામીન ના મંજૂર, ધરપકડથી બચવા કરી હતી આગોતરા જામીન અરજી  

Breaking News