Gujarat/ મહેસાણા કડીની રીધમ હોસ્પિટલનો મામલો,રેડેસિવિર ઇન્જેક્શનના ગેરકાયદે વેપાર મામલે ફરિયાદ,હોસ્પિટલની નર્સ ઇન્જેક્શનનો વેપાર કરતી હતી,હોસ્પિટલમાં એક્સપાયરી ઇન્જેક્શન ઝડપાયા હતા,5400નું રેમડેસિવિર ઇન્જેક્શન 15,000માં વેચતી હતી,નર્સ ગુડ્ડી રાજપૂત સામે નોંધાઈ પોલીસ ફરીયાદ

Breaking News