Gujarat/ મહેસાણા કેનાલમાંથી કિન્નરની લાશ મળવાનો મામલો,દહેગામ નાંદોલ ગામના કિન્નર ભાવિકાની હત્યા,7 કિન્નરોએ કરી છે કિન્નર ભાવિકાની હત્યા,હત્યા કરનાર તમામ 7 કિન્નરોની ધરપકડ,કડી પોલીસે કરી તમામ હત્યારા કિન્નરોની ધરપકડ,કિન્નરની હત્યાનું કારણ અકબંધ છે

Breaking News