Gujarat/ મહેસાણા: વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ તેમના પત્ની ગાયબ હોવાની વકીલની કોર્ટમાં રજુઆત આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત કોર્ટમાં બંને પક્ષ દ્વારા દલીલ પૂર્ણ કોર્ટ હવે રિમાન્ડ મામલે ટૂંક સમયમાં લેશે નિર્ણય

Breaking News