Breaking News/ મહેસાણા:4 શખ્સોએ SRP જવાનને મારમાર્યો વડનગરના શેખપુર હાઇવે ઉપરનો બનાવ 4 માથાભારે ઈસમોએ SRP જવાનને મારમાર્યો એસઆરપી જવાન સીક રજા ઉપર ઘરે આવ્યો હતો જીતાજી ઠાકોર નામના એસઆરપી જવાનને માર માર્યો વડનગર પો.સ્ટે.માં નોંધાવી ફરીયાદ

Breaking News