Breaking News/ માંગરોળ: મોટાબોરસરા ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો ગત 9 તારીખના રોજ 10 વર્ષની બાળકી પર થયું હતું દુષ્કર્મ પડાવમાં સુતેલી બાળકીને ઉઠાવી હતી નરાધમે ખુલ્લા ખેતરમાં જઈ આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ આરોપી CCTV કેમેરામાં થઈ ગયો હતો કેદ નજીકની કંપનીમાં કામ અર્થે આવ્યો હતો આરોપી કોસંબા પોલીસે નરાધમ ટ્રકચાલકને ઝડપી લીધો કીમ ચાર રસ્તા પરની દરબાર હોટેલ પાસેથી ઝડપાયો આરોપી આરોપીનું નામ વિકાસ યાદવ હોવાનું જાણવા મળ્યું

Breaking News