Gujarat/ માંડવીમાં બુથ નંબર 9માં EVM ખોટકાયું, 33 મતદારોએ મત આપ્યા બાદ EVM બગડ્યું, એક કલાક મતદાન પ્રક્રિયા અટકી પડી, નવું EVM મુકવામાં આવ્યું , મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરાયુ,

Breaking News