Corona effect/ રાજકોટ સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થીનીની માતા કોરોનાગ્રસ્ત હોવાથી શિક્ષણકાર્ય મંગળવાર સુધી બંધ

કોરોનાનો કહેર દેશ સહિત વિવિધ રાજ્યોમાં વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે પણ વધુ 55 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.તાજેતરમાં જ રાજ્ય સરકારના દિશા નિર્દેશ

Gujarat
sarasvati રાજકોટ સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થીનીની માતા કોરોનાગ્રસ્ત હોવાથી શિક્ષણકાર્ય મંગળવાર સુધી બંધ

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ

રાજકોટ સરસ્વતી સ્કૂલમાં શિક્ષણકાર્ય બંધ
પ્રાથમિક શિક્ષણ ચાલુ, હાઈસ્કૂલમાં શિક્ષણ બંધ
એરપોર્ટ રોડ પરની સરસ્વતી હાઈસ્કૂલ બંધ
વિદ્યાર્થીનીની માતા કોરોનાગ્રસ્ત સ્કૂલ બંધ
મંગળવાર સુધી હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય બંધ
350 વિદ્યાર્થીઓને RT-PCR ટેસ્ટ કરાવવા આદેશ

કોરોનાનો કહેર દેશ સહિત વિવિધ રાજ્યોમાં વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે પણ વધુ 55 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.તાજેતરમાં જ રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે દરેક શહેરોમાં શાળાકીય શિક્ષણનો શરૂ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલી સરસ્વતી હાઈસ્કુલ બંધ રાખવાનો શાળાના સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Arrested / અશ્લીલ પ્રેન્ક વિડિયો બનાવનાર 3 youtubers ની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, માત્ર 4 મહિનામાં 2 કરોડની કરી કમાણી

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સરસ્વતી હાઈસ્કુલ બંધ રાખવા પાછળનું કારણ એક વિદ્યાર્થીની માતા કોરોના ગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે. જેથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવે તેની રાહ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત શાળાની 350 વિદ્યાર્થિનીઓના RTPCR ટેસ્ટ હાથ ધરવા માટે એક શાળા સંચાલકોએ આદેશ કર્યા છે.

Election / રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો વચ્ચે ઉમેદવારોનો જંગ, 1141 મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ

હવે તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેની શાળા સંચાલકો તેમજ રાહ જોઈ રહ્યા છે, એક વખત ગ્રીન સિગ્નલ પ્રાપ્ત થતાં જ શાળામાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે પરંતુ હાલ શિક્ષણકાર્ય મંગળવાર સુધી તો બંધ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

SMC / AAPનાં કર્મઠ કોર્પોરેટરનો સપાટો, કોર્પોરેશનના એક પણ અધિકારીને એક પણ રૂપિયો ન આપવા સૂચન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…