બાળકીનું મોત/ માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જતાં મોત વલસાડના પારડીના નાના વાઘછીપા ગામની ઘટના મજૂર પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત ભાઈ બહેનો સાથે દોઢ વર્ષની બાળકી રમી રહી હતી રમતા રમતા બાળકી પાણી ભરેલ ડોલમાં ઉંધી પડી પાણી ભરેલ ડોલમાં બાળકીનું માથું ડૂબી જતાં થયું મોત પારડી પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી

Breaking News