Not Set/ માર્ચ બાદ પણ મળશે Jio 4G ઇન્ટરનેટ ફ્રી માં, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ રિલયંસ Jio 4G ના ગ્રાહકો માટે ખુશખબર છે. 31 માર્ચ સુધી રિલાયંસ Jio પર ઇન્ટરનેટ સાથે સાથે વૉયસ કૉલિંગ ફ્રિમાં છે. હવે જાણવા મળતી ખબર અનુસાર 31 માર્ચ બાદ જે નવો ટેરિફ પ્લાન રિલાયંસ Jio દ્વારા લૉંચ કરવામાં આવી રહ્યો છે. Jio ના ગ્રાહકોએ ફક્ત  ઇન્ટરનેટ માટે 100 રૂપિયા આપવા પડશે. જે ત્રણ […]

Business

નવી દિલ્હીઃ રિલયંસ Jio 4G ના ગ્રાહકો માટે ખુશખબર છે. 31 માર્ચ સુધી રિલાયંસ Jio પર ઇન્ટરનેટ સાથે સાથે વૉયસ કૉલિંગ ફ્રિમાં છે. હવે જાણવા મળતી ખબર અનુસાર 31 માર્ચ બાદ જે નવો ટેરિફ પ્લાન રિલાયંસ Jio દ્વારા લૉંચ કરવામાં આવી રહ્યો છે. Jio ના ગ્રાહકોએ ફક્ત  ઇન્ટરનેટ માટે 100 રૂપિયા આપવા પડશે. જે ત્રણ મહિના સુધી માન્ય રહેશે.  તે સિવાય કૉલિંગ માટે કોઇ પણ પ્રકારનો કોઇ ચાર્જ નહી વસુલવામાં આવે. અંગ્રેજી અખબાર  ઇટીની ખબર અનુસાર રિલાયંસ Jio હજી પણ મનફાવે તેમ યોજના પર કામ કરી રહ્યું છે.