Gujarat/ મુંદ્રા પોર્ટ હેરોઇન સાથે આતંકવાદી આશંકા , ધરપકડ થયેલાં આરોપીના 10 દિવસના રિમાન્ડ , અમદાવાદની એનઆઇએ કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ , ત્રણ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ , આતંકવાદ સાથે વિદેશી ષડયંત્રની પણ આશંકા , મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો ડ્રગ્સ હેરાફેરી પ્રકરણ , એનઆઇએની તપાસમાં હજી અનેક વિગત બહાર આવશે

Breaking News