Gujarat/ વડોદરા:M.S યુનિવર્સિટીમાં CCTV તોડફોડ મામલો, તોડફોન કરનાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, CCTV તોડનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, 4 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કરાઈ હકાલ પટ્ટી, સિન્ડિકેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Breaking News