National/ મુંબઇમાં ગણેશ મહોત્સવને લઇ ઉદ્ધવ સરકારનો નિર્ણય , ગણેશ પંડાળોમાં શ્રદ્ધાળુઓ નહીં કરી શકે દર્શન , મુંબઇમાં ગણેશ મહોત્સવ વખતે ધારા 144 લાગુ કરાઇ , 10થી 19 સપ્ટેમ્બર દરમિયાન લાગુ રહેશે ધારા 144 , સ્થાપન અને વિસર્જન યાત્રા નીકાળવા પર પ્રતિબંધ . કેન્દ્ર સરકારે તહેવારો પર પ્રતિબંધનું કર્યું છે સૂચન

Breaking News