મહિલા વિધાનસભ્યોને વિશેષ ગ્રાન્ટ/ મુખ્યમંત્રીએ આપી રાજ્યની મહિલા ધારાસભ્યો વિશેષ ભેટ ભૂપેન્દ્ર પટેલની રાજ્યની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ રોડ- સસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયા વધારાની ગ્રાન્ટ ફાળવશે રાજ્યમાં 12 મહિલા ધારાસભ્યોને મળશે ગ્રાન્ટ મુખ્યમંત્રી સમક્ષ મહિલા ધારાસભ્યોએ કરી હતી રજૂઆત

Breaking News