Gujarat/ આવતીકાલથી અમદાવાદમાં વેક્સિનેશન શરૂ, 18 થી 44 વયના લોકોનું થશે વેક્સિનેશન, 45 થી વધુ વયનાને પણ અપાશે વેક્સિન, 18 થી 44 વયનાને AMC સંચાલિક શાળામાં વેક્સિન, 76 અર્બન હેલ્થ સેન્ટર, 4 સરકારી હોસ્પિ.માં વેક્સિનેશન, કોમ્યુનિટી હોલ અને ડ્રાઇવ થ્રુ ખાતે વેક્સિન નહીં મળે, અસારવા સિવિલ, સોલા સિવિલમાં વેક્સિનેશન ચાલુ

Breaking News