Gujarat/ મુખ્યમંત્રીના 5 વર્ષ પૂર્ણ થવાનો અવસર, આજે ઉજવાશે સંવેદના દિવસ, ગાંધીનગરમાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ, શહેર અને જિલ્લા કક્ષાએ 9 સ્થળોએ યોજાશે કાર્યક્રમ, ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં મંત્રી કૌશિક પટેલ આપશે હાજરી, બપોરે જીઈબીના કાર્યક્રમમાં આપશે હાજરી

Breaking News