સીએમ ભુપેન્દ્ર પટેલ/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, પોતાને મળેલી ભેટની કરાશે હરાજી, હરાજીના નાણાં દીકરીઓના અભ્યાસ માટે વપરાશે, સચિવાલયના કર્મીઓની દીકરીઓ માટે વપરાશે, વર્ગ 4ના કર્મીઓની દીકરીઓ માટે વપરાશે, દીકરીઓના અભ્યાસમાં વપરાશે નાણાં, મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ સર્વે કરવા આપી સૂચના

Breaking News