Gujarat/ મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન, ગુજરાતમાં સંક્રમણમાં વ્યાપક વધારો થયો , રાજ્યમાં 1200થી વધુ ધન્વંતરિ રથ કાર્યરત, અનેક પ્રદેશની સાથે ગુજરાતમાં વધ્યું સંક્રમણ , ધન્વંતરિ રથમાં એન્ટિજન ટેસ્ટની સુવિધા હશે, ધન્વંતરિ રથમાં આરોગ્યની સુયોગ્ય ચકાસણી થશે 5 લોકોનો સ્ટાફ ધન્વંતરિ રથમાં હાજર રહેશે

Breaking News