Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સૌરાષ્ટ્રમાં, CM મોરબી અને રાજકોટની લેશે મુલાકાત , કોરોનાના વધતા કેસને લઈ કરશે મુલાકાત, મોરબીમાં પણ કોરોનાની છે સ્ફોટક સ્થિતિ, મોરબીમાં અધિકારીઓ સાથે કરશે બેઠક, મોરબી બાદ CM લેશે રાજકોટની મુલાકાત, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિની કરશે સમીક્ષા

Breaking News