Surat/ મૃત નવજાત શિશુ મળવાનો મામલો રવિવારે લીંબાયત વિસ્તારમાંથી મળી આવ્યું હતુ ટાઇલ્સના ગોડાઉનમાંથી મળ્યું હતું મૃત શિશુ બાજુના મકાનમાંથી નવજાત શિશુને ફેંક્યું નવજાત શિશુને ફેંકતા સીસીટીવી સામે આવ્યા ક્રૂરતાની હદ વટાવતા સીસીટીવી સામે આવ્યા

Breaking News