Not Set/ મેટ્રો રેલ કૌભાંડના મુખ્ય સુત્રધાર સંજય ગુપ્તાને આપવામાં આવેલ જામીન પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો

મેટ્રો રેલ કૌભાંડના મુખ્ય સુત્રધાર સસ્પેન્ડેડ IAS સંજય ગુપ્તાને આપવામાં આવેલ જામીન પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે.. જેથી હવે સંજય ગુપ્તાની ધરપકડની શક્યતાઓ વધી ગઈ છે. મહત્વનું છે કે, સીઆઈડી ક્રાઈમ દ્વારા સંજય ગુપ્તાની ધરપકડ માટે અરેસ્ટ વોરન્ટ કોર્ટ પાસેથી મેળવ્યા હતો…. પરંતુ સંજય ગુપ્તાએ પોતાની ધરપકડ ટાળવા માટે અમદાવાદની સેશન્સ કોર્ટમાં અરજી કરી […]

Uncategorized

મેટ્રો રેલ કૌભાંડના મુખ્ય સુત્રધાર સસ્પેન્ડેડ IAS સંજય ગુપ્તાને આપવામાં આવેલ જામીન પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે.. જેથી હવે સંજય ગુપ્તાની ધરપકડની શક્યતાઓ વધી ગઈ છે. મહત્વનું છે કે, સીઆઈડી ક્રાઈમ દ્વારા સંજય ગુપ્તાની ધરપકડ માટે અરેસ્ટ વોરન્ટ કોર્ટ પાસેથી મેળવ્યા હતો…. પરંતુ સંજય ગુપ્તાએ પોતાની ધરપકડ ટાળવા માટે અમદાવાદની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં સંજય ગુપ્તાએ પોતે હાલ નાદુરસ્ત છે અને જ્યારે તબિયત સુધરશે ત્યારે સામેથી આત્મસમર્પણ કરશે તેવું જણાવ્યું હતું. જોકે સેશન્સ કોર્ટે સંજય ગુપ્તાની અરજી નકારી દીધી હતી. જેને લઈને આજે સેશન્સ કોર્ટમાં ચુકાદો આવવાનો છે