Gujarat/ મોંઘવારીના માર વચ્ચે નેતાઓના ભથ્થામાં થશે વધારો , મંત્રીઓનું 12 અને MLAનું 14 હજાર મોંઘવારી ભથ્થું વધશે , મંત્રીઓના પગારમાં 12760 રૂપિયાનો વધારો , ધારાસભ્યના પગારમાં 14520 રૂપિયાનો વધારો , પહેલા મંત્રીઓને 1.32 લાખ પગાર મળતો હતો , મંત્રીઓનો પગાર હવે 1.46 લાખ રૂપિયા થયો , પહેલા ધારાસભ્યને 1.16 લાખ પગાર મળતો હતો , ધારાસભ્યનો પગાર હવે 1.28 લાખ રૂપિયા થયો , ઓક્ટોબરથી મંત્રી, ઘારાસભ્યોને મળશે પગાર

Breaking News