Gujarat/ મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસનો રાજ્ય વ્યાપી કાર્યક્રમ , આવતી કાલથી એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમ , મહિલા કોંગ્રેસ તમામ જિલ્લા મથકો કરશે કાર્યક્રમ , આવતી કાલે સાબરકાંઠા અને તાપીમાં કરશે વિરોધ પ્રદર્શન , આવતી કાલે ગીર સોમનાથ અને ભરૂચ કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ અમદાવાદ શહેર અને જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ સુરત શહેર અને જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ જામનગર શહેર અને રાજકોટ શહેરમાં કરશે વિરોધ પ્રદર્શન , 23મીએ ભાવનગર શહેર વડોદરા જિલ્લામાં કરશે વિરોધ પ્રદર્શન , ૨૩મીએ વલસાડ – નવસારી અને ખેડા જિલ્લા પણ વિરોધ પ્રદર્શન

Breaking News