કોરોના વાયરસની મહામરી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સિમરનપાર્કના 70 વર્ષીય વૃદ્ધનું મોત કોરોનાના કારણે થયું છે. અરવલ્લીના મોડાસા કોવિડ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે.
આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે 3ના મોત નીપજ્ય છે. જ્યારે કોરોના પ[ઓઝીતીવ આંકડો 83 પર પહોંચી ગયો છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 11746 કોરોના કેસમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે અને 6210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4804 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 148824 ટેસ્ટ થયા જેમાંથી 11746 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
