Not Set/ મોડાસા ખાતે આયુર્વેદિક વિભાગ દ્રારા વિના મૂલ્યે નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ

અરવલ્લીના મોડાસા ખાતે આયુર્વેદિક વિભાગ દ્રારા વિના મૂલ્યે નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.. અનુસુચિત જાતિના લોકો તેમજ છેવાડાના લોકો અને ગરીબ લોકો ને આયુર્વેદિક દવાનો લાભ મળે તે હેતુ સર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 300થી વધુ લોકોએ આ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો..કેમ્પમાં ઋતુ જન્ય રોગો જેવા કે તાવ , શરદી […]

Uncategorized

અરવલ્લીના મોડાસા ખાતે આયુર્વેદિક વિભાગ દ્રારા વિના મૂલ્યે નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.. અનુસુચિત જાતિના લોકો તેમજ છેવાડાના લોકો અને ગરીબ લોકો ને આયુર્વેદિક દવાનો લાભ મળે તે હેતુ સર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 300થી વધુ લોકોએ આ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો..કેમ્પમાં ઋતુ જન્ય રોગો જેવા કે તાવ , શરદી , ચીકન ગુનિયા , ડેન્ગ્યું વગેરે રોગો સામે રક્ષણ મેળવવા સ્વાસ્થ્ય વર્ધક પીણાં – ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહત્વનુ છે કે હાલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાવર વધી રહ્યા છે ત્યારે આર્યુર્વેદીક કેમ્પને કારણે આવા રોગોમાં ચોક્કસથી રાહત મેળવી શકાશે.