Breaking News/ મોડાસા પાસે સર્જાયો બે કાર વચ્ચે અકસ્માત પોલીસની કાર -દારૂ ભરેલ કાર વચ્ચે અકસ્માત દારૂની કારની પીછો કરતી વખતે થઈ ટક્કર સ્ટેટ હાઇવે પર ગાંધીનગર વિજિલન્સે ઝડપી પાડી વિજિલન્સના મહિલા પીઆઇ ઘટના ઘાયલ અન્ય એક પોલીસ કર્મી પણ ઘાયલ કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા

Breaking News