Not Set/ મોદીને DDLJ ની જેમ “અચ્છે દિન” નું સપનું દેખાડ્યું, અઢી વર્ષ બાદ Sholay નો ગબ્બર આવી ગયોઃ રાહુલ ગાંધી

રાયબરેલીઃ કૉંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રાય બરેલીમાં એક સાથે સભાને સંબોધીત કરી હતી.  રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, અમે ત્રણ વસ્તુ જોઇએ છે. ખેડૂતોના કર્જ માફ, વિજળી બીલ હાફ, જે તેમના માટે ઉગાવે છે સાચા દામ. જ્યારે હું ખેડૂતોના કર્જને લઇ મે પીએમ મોદી સાથે મુલાકાત કરી તો મેં મોદીજીને […]

Uncategorized
rahul and મોદીને DDLJ ની જેમ "અચ્છે દિન" નું સપનું દેખાડ્યું, અઢી વર્ષ બાદ Sholay નો ગબ્બર આવી ગયોઃ રાહુલ ગાંધી

રાયબરેલીઃ કૉંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રાય બરેલીમાં એક સાથે સભાને સંબોધીત કરી હતી.  રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, અમે ત્રણ વસ્તુ જોઇએ છે. ખેડૂતોના કર્જ માફ, વિજળી બીલ હાફ, જે તેમના માટે ઉગાવે છે સાચા દામ. જ્યારે હું ખેડૂતોના કર્જને લઇ મે પીએમ મોદી સાથે મુલાકાત કરી તો મેં મોદીજીને કહ્યું હતું કે, ખેડૂતનો કર્જ માફ કરી દેવામાં આવે. મોદીજીએ આ મામલે એક શબ્દ પણ નહોતો કહ્યો.

પીએમ મોદીએ “દિલ વાલે દુલ્હનિયા લે જાયેગે” જેમ અચ્છે દિનનું વચન આપ્યું હતું, પરુંતું અઢી વર્ષ બાદ શોલેની જેમ ગબ્બર સિંહ આવી ગયો.