Not Set/ મોદી ઈઝરાયલ જવા રવાના, થઈ શકે છે મહત્વના કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઈઝરાયલ પ્રવાસે જવા રવાના થઈ ગયા છે. 70 વર્ષમાં ઈઝરાયલ જનારા પ્રથમ પીએમ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મોદી વચ્ચે ડિફેન્સ, સાઈબર સિક્યુરીટ સહિત અનેક  મહત્વના કરાર થઈ શકે છે….ઇઝરાયલમાં તેમને યુએસ પ્રેસિડેન્ટ અને પોપ જેવું સન્માન આપવામાં આવશે. મોદી સાથે નેતન્યાહૂ ઘણાખરા પ્રોગ્રામ્સમાં સાથે હશે તેમ પ્રથમ વખત બનશે…મહત્વનું […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઈઝરાયલ પ્રવાસે જવા રવાના થઈ ગયા છે. 70 વર્ષમાં ઈઝરાયલ જનારા પ્રથમ પીએમ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મોદી વચ્ચે ડિફેન્સ, સાઈબર સિક્યુરીટ સહિત અનેક  મહત્વના કરાર થઈ શકે છે….ઇઝરાયલમાં તેમને યુએસ પ્રેસિડેન્ટ અને પોપ જેવું સન્માન આપવામાં આવશે. મોદી સાથે નેતન્યાહૂ ઘણાખરા પ્રોગ્રામ્સમાં સાથે હશે તેમ પ્રથમ વખત બનશે…મહત્વનું છે કે, 1950માં પ્રથમ વખત ભારતે ઈઝરાયલને માન્યતા આપી…પરંતુ 1992માં નરસિંહારાવ સરકાર સમયે બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો બન્યા…મોરારજી દેસાઈ સરકારે ઈઝરાયલ સાથે કમ્યુનિકેશન શરૂ કર્યું…તે સમયે ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર ભારતની સિક્રેટ ટ્રિપ પર આવ્યા….1985માં યુએન એસેમ્બલીમાં રાજીવ ગાંધીએ ઈઝરાયલના પીએમ શિમોન પેરેજ સાથે મુલાકાત કરી હતી.. 1997માં ઈઝરાયલ પીએમ એજર વીજમેન અને 2003માં એરિયલ શેરોન ભારત આવ્યા. 2003માં જ જસવંત સિંહે ઈઝરાયલ મુલાકાત લીધી..વડાપ્રધાન મોદી પહેલા કોઈ ભારતીય પીએમ ઈઝરાયલ પ્રવાસે ગયા નથી..