Gujarat/ મોરબીના પાનેલીમાં શાકમાર્કેટ બંધ , આજથી 5 દિવસ સુધી શાકમાર્કેટ બંધ , કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સતર્ક, દુકાનો સવારે 7 થી 9 સુધી રહેશે ખુલ્લી , સાંજે 3 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લી , પાનેલીના ગ્રામજનોનો સ્વૈચ્છિક નિર્ણય

Uncategorized