Breaking News/
મોરબીના વાંકાનેરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, દલડી ગામે સમૂહભોજન બાદ 40થી વધુ લોકોને અસર, ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં બની ઘટના, સમૂહ ભોજન બાદ અનેક લોકોની તબિયત લથડી, વાંકાનેર શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
