Breaking News/
રાજકોટમાં આજથી રાજકોટ – પુના ફ્લાઈટ શરૂ, રાજકોટથી પુના માટે ડાયરેક્ટ ફ્લાઈટ મળશે, પુના માટેની ફ્લાઈટ એરપોર્ટ પર આવી, એરપોર્ટ પર વોટર કેનન સેલ્યુટ કરવામાં આવ્યું, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને થશે લાભ
