Gujarat/ મોરબીની હળવદ GIDCમાં દુર્ઘટના, સાગર સોલ્ટમાં દિવાલ ધરાશાયી થઈ, હળવદમાં દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, 12 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા, કલેકટરે આપી 12 લોકોના મોતની પુષ્ટિ, 30 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા, હજુ પણ મૃતદેહ બહાર કાઢવાની કામગીરી અવિરત, મૃત્યુ આંક હજી પણ વધવાની આશંકા

Breaking News