Gujarat/ મોરબીમાં કોંગ્રેસ આગેવાનોને માર મારવાનો મામલો, કોંગ્રેસ આગેવાનોએ આજે મૌન રેલીનું કર્યું આયોજન, ગઈકાલે કોંગ્રેસ આગેવાન પર થયો હતો હુમલો, 8 ઈસમો વિરુદ્ધ નોંધાઇ ચૂકી છે પોલીસ ફરિયાદ કોંગ્રેસ આગેવાનો નવા બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા

Breaking News