Firing/ પઠાણકોટમાં સંદિગ્ધ પર ફાયરિંગ કરાયું, પઠાણકોટના પહાડીપુર પોસ્ટપર સંદિગ્ધ દેખાયા, બે સંદિગ્ધ જોવા મળતાં BSF દ્વારા કાર્યવાહી BSF દ્વારા સાત રાઉન્ડ ફાયરિંગ કરાયું, અમૃતસર સહિત ત્રણ સ્થળે ઘુસણખોરીનો પ્રયાસ, ફાયરિંગ બાદ ભાગી છૂટયા સંદિગ્ધ

Breaking News