Breaking News/ બિપોરજોય વાવાઝોડાના કારણે TAT(S) પરીક્ષા મોકૂફ, શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) પરીક્ષા મોકૂફ, 18 જુને લેવાનારી TAT(S) પરીક્ષા હાલ પૂરતી મોકૂફ, TAT(S) પરીક્ષા હવે 25 જૂનના રોજ લેવામાં આવશે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરી આપી માહિતી

Breaking News