મોરબીમાં કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. આવામાં કોરોના પોઝિટીવ દર્દીના મોતનું થતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જણાવીએ કે મોરબીમાં કોરોનાના કારણે આ ચોથું મોત થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63 પોઝિટીવ કેસ નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર મોરબીના સરગિયા શેરીમા રહેતા 48 વર્ષના પુરુષનુ કોરોનાથી મોત નીપજ્યું છે. આ દર્દી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
