Morbi/ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સમગ્ર ઘટનામાં જામનગરના 10 લોકોના મોત ધ્રોલના જાલિયાદેવાણીના લોકોના મોત જાડેજા પરિવારના 7 સભ્યોના મોત કાલાવડના ખરેડી ગામનાં 3 લોકોના પણ મોત નાના એવા ખરેડી ગામમાં છવાયો માતમ આખું ગામ જોડાયું અંતિમયાત્રામાં

Breaking News